Skip links

શા માટે અમે જ

કૃષિ ક્ષેત્રે રોજ બ રોજ થતા વૈજ્ઞાનિક સંશોધન અને અત્યારની લેટેસ્ટ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી વિશ્વમાં સહુ પ્રથમ બાયો કેપ્સ્યુલનું ઉત્પાદન કરનાર કોડાગુ એગ્રી ટેક ના સમગ્ર ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યૂટર હોવાના કારણે સચોટ અને અસરકાર્અક તેમજ વાપરવામાં ખૂબજ સરળ અને ખાસ તદ્દન સલામત એવી આ પ્રોડક્ટ ના વેચાણ અના હક્ક એક માત્ર અમારી પાસે જ છે.

ખેડૂતોને ખૂબજ લાભદાયી અને ગુજરાતમાં વિવિધ જગ્યાએ અલગ અલગ જમીન અને અલગ અલગ પાક માટે ખેડૂતો દ્વારા આ કેપ્સ્યુલ નો ઉપયોગ કરાવી એનું ખૂબજ સારૂં પરિણામ મેળવેલ છે અને અત્યારે ગુજરાતના દરેક ખૂણેથી ખેડૂતો આ કેપ્સ્યુલ ની માગણી કરી રહ્યા છે.

બહુ ઓછા નફા સાથે અન્ય ખાતરની સરખામણીમાં બહુ જ ઓછી કિંમત અને કેડૂત ને ખાતરના ખર્ચમાં ઘણો બચાવ એ અમારો આખરી ઉદ્દેશ્ય છે

અમારી સાથે જોડાવું એટલે :

બહુ ટૂંકા ગાળામાં સચોટ પરિણામના કારણે… ખેડૂતેને ખાતરના ખર્ચ માં થતી બચત.. જમીન ની વધતી ફળદ્રુપતા અને પાકનો વધતો ઉતાર.. ખેડૂતને પોતાને પોતાના પાકના મળતા બહુ સારા ભાવ અને મહેનતના પ્રમાણમાં મળતું બહુ વધારે વળતર…. આ બધા કારણોને લીધે બહુ ટૂંકા ગાળામાં ખેડૂતોમાં વધેલી ડિમાન્ડના કારણે બહુ ઓછી મહેનત અને પબ્લીસીટી વિના મોટો વેપાર કરી સારી આવક મેળવવાની ઉત્તમ તક.

This website uses cookies to improve your web experience.
દેવીશ્રી અગ્રીકેર
ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યુટર
ડીલરશીપ માટે સંપર્ક કરો
+91 80 10 10 89 89
દેવીશ્રી અગ્રીકેર
ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યુટર
ડીલરશીપ માટે સંપર્ક કરો
+91 80 10 10 89 89
Home
Contact Us