Skip links
10 Product

રૂટ પ્લસ (ROOTPLUS)

૧. દરિયાઇ શેવાળ સાથે સમૃધ્ધ થયેલ ૧૨% હ્યુમિક એસિડ ધરાવતા આ સોલ્યુશનમાં થડની કોશિકાને ખૂબજ પોષણ મળે છે
૨. મૂળ લાંબા અને ઉંડા જવામાં મદદરૂપ થાય છે અને બીજને ઝડપથી અંકુરિત કરે છે
૩. પોટેશીયમ,ફોસ્ફરસ,ફેરસ,કેલ્શિયમ,ઝીંક વિગેરે પોષક તત્વો દ્વારા ચયાપચયની ક્રિયા ઝડપી બનાવે છે
૪. જમીન ને ફળદ્રુપ બનાવી એની પાણી સંગ્રહની કેપેસીટી વધારે છે
૫. મૂળમાં જમીનમાંથી ફોસ્ફેટ પ્રાપ્ત કરવાની ક્ષમતા વધારે છે
૬. સોઇલ કેપ્શન એક્સ્ચેન્જ કેપેસીટી વધારે છે

This website uses cookies to improve your web experience.
દેવીશ્રી અગ્રીકેર
ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યુટર
ડીલરશીપ માટે સંપર્ક કરો
+91 80 10 10 89 89
દેવીશ્રી અગ્રીકેર
ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યુટર
ડીલરશીપ માટે સંપર્ક કરો
+91 80 10 10 89 89
Home
Contact Us