૧. આ પાવડરમાં ફોસ્ફરસ્ને પાણીમાં દ્રાવ્ય કરતા બેક્ટેરીયાનું શ્રેષ્ઠ
બાયો ફોર્મ્યુલેશન છે.
૨. એક ગ્રામ દીઠ ઓછામાં ઓછા ૫x૧,૦૦,૦૦,૦૦,૦૦૦ બેક્ટેરીયા
ઉત્પન્ન કરે છે
૩. પોટેશિયમ નો જરૂરિયાત ઘટાડે છે
૪. દરેક પાક અને દરેક પ્રકારની જમીન માટે ઉપયોગી છે
છાણિયા ખાતર તેમજ તમામ પ્રકારના ખોળમાં ૫૦ ગ્રામ પીએસબી મિક્સ કરી પાકના મૂળમાં આપવું.
એક ટન કમ્પોસ્ટમાં ૬ થી ૮ કીલો પીએસબી પાવડર ઉમેરવું એ શ્રેષ્ઠ પરિણામ આપે છે.
Adding {{itemName}} to cart
Added {{itemName}} to cart