૧. આ પાવડરમાં પેનીસીલીયમ ફીનોફિલીયમ નું શ્રેષ્ઠ બાયો ફોર્મ્યુલેશન છે.
૨. એક ગ્રામ દીઠ ઓછામાં ઓછા ૪x૧,૦૦,૦૦,૦૦,૦૦૦ બેક્ટેરીયા ઉત્પન્ન કરે છે
૩. છોડ માં ફોસ્ફરસ અને પોટેશીયમ ના પોષક તત્વો વધારે છે
૪. ફળની સાઇઝ અને વજન વધારે છે.
૫. પોટેશીયમ ખાતરની ૭૦% જરૂરિયાત ઓછી કરે છે
Adding {{itemName}} to cart
Added {{itemName}} to cart