Cart 0
આ કેપ્સ્યુલમાં બેસીલસ સટિલીસ નો સમાવેશ છે.
દરેક કેપ્સ્યુલમાં દર ગ્રામ દીઠ ૫X૧,00,00,00,00,000 સેલ છે.
છોડના વિકાસ અને પાકના ઉતારમાં વધારો કરે છે.
પાકના નુકશાન કરતા નેમાટોડ, ફૂગ અને બેક્ટેરીયા પર નિયંત્રણ લાવે છે.
ઓર્ગેનિક ખેતી માટે શ્રેષ્ઠ છે.
ઇન્ડોલ એસીટિક એસિડ, ગિબરસિલીન્સ અને સાયટોકિનીસ જેવા તત્વો ના કારણે છોડનો અતિ ઝડપી વિકાસ કરે છે અને જમીનને નુકશાન કરતી જીવાત સામે એન્ટીબાયોટીક નું કામ કરે છે.
એક કેપ્સ્યુલને એક લિટર પાણીમાં ઓગાળી એક રાત રાખી એ દ્રાવણને ૧૦૦ લિટર પાણીમાં મેળવી એ પાણી છોડના મૂળને પાવું, ટપક પધ્ધતિ માટે પણ બહુ અસરકારક છે.
ફળ અને બાગાયતી ખેતી માટે બીજ વાવતી વખતે જ ખાતરમાં ભેળવીને જમીનને આપી શકાય છે અને છોડ ઉગ્યા પછી સિંચાઇમાં પણ વાપરી શકાય છે.
Adding {{itemName}} to cart
Added {{itemName}} to cart