શા માટે અમે જ
કૃષિ ક્ષેત્રે રોજ બ રોજ થતા વૈજ્ઞાનિક સંશોધન અને અત્યારની લેટેસ્ટ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી વિશ્વમાં સહુ પ્રથમ બાયો કેપ્સ્યુલનું ઉત્પાદન કરનાર કોડાગુ એગ્રી ટેક ના સમગ્ર ગુજરાતના સોલ ડિસ્ટ્રીબ્યૂટર હોવાના કારણે સચોટ અને અસરકાર્અક તેમજ વાપરવામાં ખૂબજ સરળ અને ખાસ તદ્દન સલામત એવી આ પ્રોડક્ટ ના વેચાણ અના હક્ક એક માત્ર અમારી પાસે જ છે.
ખેડૂતોને ખૂબજ લાભદાયી અને ગુજરાતમાં વિવિધ જગ્યાએ અલગ અલગ જમીન અને અલગ અલગ પાક માટે ખેડૂતો દ્વારા આ કેપ્સ્યુલ નો ઉપયોગ કરાવી એનું ખૂબજ સારૂં પરિણામ મેળવેલ છે અને અત્યારે ગુજરાતના દરેક ખૂણેથી ખેડૂતો આ કેપ્સ્યુલ ની માગણી કરી રહ્યા છે.
બહુ ઓછા નફા સાથે અન્ય ખાતરની સરખામણીમાં બહુ જ ઓછી કિંમત અને કેડૂત ને ખાતરના ખર્ચમાં ઘણો બચાવ એ અમારો આખરી ઉદ્દેશ્ય છે.
અમારી સાથે જોડાવું એટલે :